Gram Panchayat Vasad ગ્રામ પંચાયત વાસદ


ગામમાં ઉપલબ્ધ અન્ય સુવિધાઓ

 

  • બાલમદિર

  • પ્રાથમિક કુમાર / કન્યા શાળા

  • માધ્યમિક સ્કુલ ધોરણ 12 કોમર્સ, સાયન્સ / કોમ્પ્યુટર સ્કુલ.

  • અંગ્રેજી માધ્યમની સ્કુલ.

  • એન્જીન્યરીંગ કોલેજ.

  • આઈ.ટી.આઈ. વાસદ

  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાસદ.

  •  લાયબ્રેરી (પા.મોતીભાઈ એન્ડ જીવાભાઈ)

  • ધર્મશાળા.

  • ટાવર.

  • સેવા સહકારી મંડળી.

  • રેતી કામદાર સહકારી મંડળી.

  • વાસદ દૂધ ઉત્પાદક સહકારી મંડળી.

  •  ગ્રાહક ભંડાર.

  •  નેશનલ હાઈવે નં. 8 ઉપર પીવાના પાણીની ટાંકી.

  •  પંચાયત હસ્તકનું શોપીંગ સેન્ટર.

  • વાસદ પોલીસ સ્ટેશન.

  • એમ્બ્યુલન્સ સેવાઓ.

  • ડીશ એન્ટેના સુવિધા.

  •  લગ્ન માટે વાડી.

  • વ્યાજબી ભાવની દુકાનો 5.

  • કેરોસીન ડેપો 5.

  • ખેતી માટે ફર્ટીલાઈઝર ડેપો.

  • પ્રસૃતિ ગૃહો.

  • ખાનગી દવાખાનાઓ.

 
     
Gujarat - Official Portal of Gujarat Govt. GSWAN india.gov.in Gujarat Tourism Vibrant Gujarat