Gram Panchayat Vasad ગ્રામ પંચાયત વાસદ


ગોકુલ ગામ બનાવવા ઉભી કરવાની થતી સુવિધાઓ

 

  •  ગામને જોડતો એપ્રોચરોડ.

  •  પીવાના પાણીની સુવિધાઓ.

  •  સ્નાનાઘર સહિતના ગામતળાવો. (પુન:રચના)

  •  પ્રાથમિક શાળાના ઓરડા / બાલવાડી / આંગણવાડી કેન્દ્રો.

  • કોમ્પ્યુનીટી હોલ.

  •  ગૌચર વિકાસ.

  •  પંચાયત ઘર.

  •  હવાડાની સુવિધાઓ.

  •  ખાળકૂવાઓ / શોષખાડાના કામો.

  • વ્યક્તિ સામૂહિક શૌચાલયો.

  • ઉકરડાનું સ્થળાંતર.

  •  ગૌંચર / પડતર જમીનનાં વનીકરણ.

 
     
Gujarat - Official Portal of Gujarat Govt. GSWAN india.gov.in Gujarat Tourism Vibrant Gujarat