Gram Panchayat Vasad ગ્રામ પંચાયત વાસદ


વાસદનો આઝાદી પછીનો ઈતિહાસ

સરપંચશ્રીઓનો શાસનકાળ (પંચાયતની સ્થાપના તા. 07/01/1948)

અ.નં
નામ
              વર્ષ
1
શ્રી છોટાભાઇ ગોકળભાઇ પટેલ
10/01/1948
01/08/1948
2
શ્રી હરમાનભાઇ કેશવભાઇ પટેલ
02/08/1948
06/09/1951
3
શ્રી મણીભાઇ માનદાસ પટેલ
07/09/1951
06/12/1953
4
શ્રી મંગળભાઇ પ્રાગજીભાઇ પટેલ
07/12/1953
30/03/1954
5
શ્રી અંબાલાલ મોતીભાઇ પટેલ
31/03/1954
10/04/1963
6
શ્રી રમણભાઇ મગનભાઇ પટેલ
11/04/1963
22/03/1971
7
શ્રી ચીમનભાઇ બાબરભાઇ પટેલ
23/03/1971
03/06/1986
8
શ્રી રમણભાઇ મગનભાઇ પટેલ
04/06/1986
25/09/1990
9
શ્રી અંબાલાલ ત્રિભોવનદાસ પટેલ (ઇંન્ચાજૅ. સરપંચશ્રી )
26/09/1990
14/12/1991
10
શ્રી અજીતભાઇ ભાઇલાલભાઇ પટેલ
15/12/1991
17/01/1996
*
શ્રી પી.એસ.ડાભી ના તા.વિ.અધિકારી તથા વહીવટદારશ્રી
18/01/1996
29/03/1997
11
શ્રી દિનેશભાઇ મણીભાઇ પટેલ
29/03/1997
27/06/1999
12
શ્રી ચંદુભાઇ મહીજીભાઇ પટેલ (ઇંન્ચાજૅ. સરપંચશ્રી)
28/06/1999
18/08/1999
13
શ્રી દિનેશભાઇ મણીભાઇ પટેલ
19/08/1999
30/04/2002
14
શ્રી દિનેશભાઇ મણીભાઇ પટેલ
01/05/2002
30/04/2007
15
શ્રી દિનેશભાઇ મણીભાઇ પટેલ
01/05/2007
 01/05/2012
16 શ્રી ચુંદુભાઇ નાગજીભાઇ વસાવા  02/05/2012 26/04/2017
17 શ્રીમતિ ધર્મિષ્ઠાબેન અલ્પેશભાઇ પટેલ 27/04/2017  
 
     
Gujarat - Official Portal of Gujarat Govt. GSWAN india.gov.in Gujarat Tourism Vibrant Gujarat