Gram Panchayat Vasad ગ્રામ પંચાયત વાસદ


ગામ દર્શન

ગામનું નામઃ વાસદ       તાલુકોઃ આણંદ      જીલ્લોઃ આણંદ

ગામની વસ્તીઃ પુરુષ 6643 , સ્ત્રી 5844

જાતી

પુરુષ

સ્ત્રી

કુલ

અ.જા.

516

468

984

અ.જ.જા.

508

434

942

બક્ષી

3250

3593

6843

અન્ય

2026

1692

3178

 

ગામના સરપંચશ્રીનું નામ શ્રી ચંદુભાઇ નાગજીભાઇ વસાવા
   
ગામની સંસ્થાઓ (1) એસ.વી.આઈ.ટી.
  (2) ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટ
  (3) બાલમંદિર
  (4) ઈંગ્લીશ મિડિયમ સ્કુલ
   
વાહન વ્યવહારની સુવિધા બસ, ટ્રેન, રીક્ષા
   
ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ (1) સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી
  (2) ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટ
   
શૈક્ષણિક સંસ્થાઓ (1) સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કુલ
  (2) યુનાઈટેડ ઈગ્લીંશ મિડિયમ સ્કુલ
  (3) પ્રાથમિક કુમાર શાળા
  (4) પ્રાથમિક કન્યા શાળા
  (5) બાલમંદિર
  (6) આંગણવાડીઓ 10
   
સરકારી કચેરીઓ (1) પોલીસ સ્ટેશન વાસદ
  (2) ખેતીવાડી
   
રહેણાંક મકાનોની સંખ્યા 3192
   
કુલ જમીન 1358 31 52
   
ખેડવા લાયક જમીન 857 16 76
   
ગોચર રસ્તા બીન ખેતીની જમીન 376 15 51
   
કુલ ખેતીના ખાતેદારોની સંખ્યા 612
   
કુલ પશુધનની સંખ્યા 2165
   
કુલ મતદારો 9105
   
ગ્રામ પંચાયત સભ્ય સંખ્યા 27
   
ગામના લોકોનો મુખ્ય ધંધો (1) દાળમીલો
(2) મજરી
  (3) ખેતી
   
ખેતીવાડીના પાખો (1) ડાંગર
  (2) તમાકુ
  (3) બાજરી
  (4) બટાકા
  (5) શાકભાજી
  (6) શેરડી


સરપંચશ્રી વસાવા ચંદુભાઇ નાગજીભાઇ
ઉપ સરપંચશ્રી પટેલ ઉજ્જવલભાઇ ઉપેન્દ્રભાઇ
સામાજીક ન્યાય સમિતિ ચેરમેન પુનમભાઈ ધુળાભાઈ પરમાર
સેવા સહકારી મંડળી મગનભાઈ ત્રીભોવનદાસ પટેલ
દૂધ ઉત્પાદક મંડળી જયેશભાઈ ડાહ્યાભાઈ પટેલ
દાતાઓના પ્રતિનિધિ મનુભાઈ ભાઈલાલભાઈ પટેલ
પુરુષ સભ્યની સંખ્યા કુલ 18 (અઢાર)
મહિલા સભ્યની સંખ્યા કુલ 9 (નવ)
અનું. જાતિ કુલ 1 (એક)
અનું. જન જાતિ કુલ 1 (એક)
બક્ષીપંચ કુલ 3 (ત્રણ)
તલાટી કમ મંત્રી સીરાજભાઈ એ. ગોહિલ
પંચાયતની છેલ્લી ચુંટણી  

 

 
     
Gujarat - Official Portal of Gujarat Govt. GSWAN india.gov.in Gujarat Tourism Vibrant Gujarat